"ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે ફરીથી ગોઠવો"
"ફોનને વાયરલેસ રીતે ચાર્જ કરવા માટે ફરીથી ગોઠવો"
"Android TV ડિવાઇસ ટૂંક સમયમાં બંધ થશે; તેને ચાલુ રાખવા માટે બટન દબાવો."
"ડિવાઇસ ટૂંક સમયમાં બંધ થશે; તેને ચાલુ રાખવા માટે દબાવો."
"ટૅબ્લેટમાં સિમ કાર્ડ નથી."
"ફોનમાં સિમ કાર્ડ નથી."
"પિન કોડ મેળ ખાતા નથી"
"તમે ટૅબ્લેટને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ %2$d અસફળ પ્રયાસો પછી, આ ટૅબ્લેટ રીસેટ કરવામાં આવશે, જે તેનો તમામ ડેટા ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ %2$d અસફળ પ્રયાસો પછી, આ ફોન રીસેટ કરવામાં આવશે, જે તેનો તમામ ડેટા ડિલીટ કરી દેશે."
"તમે ટૅબ્લેટને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ ટૅબ્લેટ રીસેટ કરવામાં આવશે, જે તેનો તમામ ડેટા ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ ફોન રીસેટ કરવામાં આવશે, જે તેનો તમામ ડેટા ડિલીટ કરી દેશે."
"તમે ટૅબ્લેટને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. %2$d વધુ અસફળ પ્રયાસો પછી, આ વપરાશકર્તાને કાઢી નાખવામાં આવશે, જે તમામ વપરાશકર્તા ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ %2$d અસફળ પ્રયાસો પછી, આ વપરાશકર્તા કાઢી નાખવામાં આવશે, જે તમામ વપરાશકર્તા ડેટા ડિલીટ કરી દેશે."
"તમે ટૅબ્લેટને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ વપરાશકર્તાને કાઢી નાખવામાં આવશે, જે તમામ વપરાશકર્તા ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ વપરાશકર્તાને કાઢી નાખવામાં આવશે, જે તમામ વપરાશકર્તા ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ટૅબ્લેટને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ %2$d અસફળ પ્રયાસ પછી, કાર્યાલયની પ્રોફાઇલ કાઢી નાખવામાં આવશે, જે તમામ પ્રોફાઇલ ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %1$d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. વધુ %2$d અસફળ પ્રયાસ પછી, કાર્યાલયની પ્રોફાઇલ કાઢી નાખવામાં આવશે, જે તમામ પ્રોફાઇલ ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ટૅબ્લેટને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યાલયની પ્રોફાઇલ કાઢી નાખવામાં આવશે, જે તમામ વપરાશકર્તા ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે ફોનને %d વખત ખોટી રીતે અનલૉક કરવાનો પ્રયાસ કર્યો છે. આ કાર્યાલયની પ્રોફાઇલ કાઢી નાખવામાં આવશે, જે તમામ પ્રોફાઇલ ડેટાને ડિલીટ કરી દેશે."
"તમે તમારી અનલૉક પૅટર્ન %1$d વખત ખોટી રીતે દોરી છે. વધુ %2$d અસફળ પ્રયાસો પછી, તમને એક ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા ટૅબ્લેટને અનલૉક કરવાનું કહેવામાં આવશે.\n\n%3$d સેકન્ડમાં ફરી પ્રયાસ કરો."
"તમે તમારી અનલૉક પૅટર્ન %1$d વખત ખોટી રીતે દોરી છે. વધુ %2$d અસફળ પ્રયાસો પછી, તમને ઇમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા ફોનને અનલૉક કરવાનું કહેવામાં આવશે.\n\n%3$d સેકન્ડમાં ફરીથી પ્રયાસ કરો."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ટૅબ્લેટની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ડિવાઇસની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે."
"ફિંગરપ્રિન્ટ સેન્સર પાવર બટન પર છે. તે ફોનની કિનારીએ આવેલા ઉપસેલા વૉલ્યૂમ બટનની બાજુમાં આવેલું સપાટ બટન છે."
"વધુ વિકલ્પો માટે તમારા ફોનને અનલૉક કરો"
"વધુ વિકલ્પો માટે તમારા ટૅબ્લેટને અનલૉક કરો"
"વધુ વિકલ્પો માટે તમારા ડિવાઇસને અનલૉક કરો"
"આ ફોન પર ચલાવવામાં આવી રહ્યું છે"
"આ ટૅબ્લેટ પર ચલાવવામાં આવી રહ્યું છે"